Thanks To This Man....
ફીકસ કમઁચારી ઓ એ જે મને હ્રદય પૂવઁક સહકાર આપ્યો તેનાં પરિણામે આજે સરકારે નમતું મુકી ને તમામ ફીકસ કમઁચારી ઓ નો પગાર વધારવો જ પડ્યો અને હજું પણ તમામ ફીકસ કમઁચારી નાં ફીકસેશન સમય ઘટાડવા માટે હું તમારાં માટે લડત ચલાવીશ એવી તમામ મિત્રો ને હું પુષ્પરાજસિંહ જાડેજા ખાતરી આપું છું.
:- પુષ્પરાજસિંહ જાડેજા
:- પુષ્પરાજસિંહ જાડેજા
No comments:
Post a Comment