- MCQ Test ( સ્વમુલ્યાંકન )
- આની અંદર તમને daily online test મળશે જેના થી તમે તમારા knowledge ને check કરી શકશો. આજે ટેસ્ટ આપવાનો અને આવતીકાલે સોલુસન સાથે તમે આપેલા ટેસ્ટ નું રીઝલ્ટ મળે.
- તમારી પરીક્ષાના અભ્યાસક્રમ પ્રમાણે ,અગાઉં ની પરીક્ષામાં પુછેલા પ્રશ્નોને આવરી લેતા ટેસ્ટ રોજ આપવાથી તમે તમારી પરીક્ષા માટે વધુ સારી રીતે તૈયાર થાવ છો.
- રેગ્યુલર ટેસ્ટ આપવાથી તમે કયા ટોપિક / વિષયમાં માહિર છો, અને કયો ટોપિક /વિષય ઓછો ફાવે છે તે તમને ખ્યાલ આવે.
- તમને શું વધુ અને શું ઓછુ અવળે છે તે ખ્યાલ આવે તો તમે હવે પછી ની તૈયારી માટે યોગ્ય આયોજન કરી શકો,કેમ કે આયોજન એ સફળતા માટે નું સૌથી વધુ મહત્વનું પગલું છે.
- રેગ્યુલર ટેસ્ટ તમને વિષય સાથે જોડી રાખે છે.
- જે પરીક્ષા તમારે થાડા મહિના પછી કે ભલે વર્ષો પછી આપવાની છે,રેગ્યુલર ટેસ્ટ તમને સતત પુનરાવર્તન માં મદદ કરે છે.
- જો તમારે પરીક્ષા એક કે બે વર્ષ પછી આપવાની છે તો અત્યારથી ટેસ્ટ આપવાથી તે પરીક્ષા વિશેની સંપૂર્ણ સમજ કેળવાય છે,પરીક્ષાના તોપીક્સ, પ્રશ્નોનું કઠીનતા મૂલ્ય,અને તમારી આવડત વિશે પૂરો ખ્યાલ આવે છે.
- પોતાના સ્વમુલ્યાંકન માટે રેગ્યુલર ટેસ્ટ ખુબ જ જરૂરી છે.
- તૈયારી માટે આપ ટ્યુશન / ક્લાસ /વર્ગો માં જતા હોવ તો રેગ્યુલર ટેસ્ટ તમને તમારી તૈયારી માં વધુ મદદ કરશે.
- પ્રત્યેક ટેસ્ટ ને એક થી અવધુ વખત આપી શકાશે , તેથી મુહાવરો સારો થાય.
- જે દિવસે ટેસ્ટ નથી આપી શકાયો તે દિવસનો ટેસ્ટ બીજા દિવસે આપી શકાશે.
- વળી ટેસ્ટ દિવસના કોઈ પણ સમયે આપી શકાય.
CALL LETTERS !
Call Letters !
Sunday, October 4, 2015
Facilities
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment