- ભારતના દરેક રાજ્યમાં જાહેર સેવા આયોગGujarat Public Service Commission) ની રચના કરવાની જોગવાઈ સંવિધાનની કલમ-૩૧૫(૧)માં થઈ છે. તદનુસાર ગુજરાત જાહેર સેવા આયોગની રચના તારીખ: ૧૮/૦૫/૧૯૬૦ના જાહેરનામાથી તારીખ: ૦૧/૦૫/૧૯૬૦થી કરવામાં આવેલી છે.જાહેર ઉદ્દેશ/હેતુ:રાજ્યમાં વહીવટમાં ઉચ્ચ હોદ્દા ઉપર યોગ્ય ઉમેદવારોની નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે પસંદગી થઈ શકે તેવો આયોગની રચનાનો હેતુ છેઆયોગ દ્વારા ઉમેદવારોની ભરતી, બઢતી અને શિક્ષાત્મક કાર્યવાહી અંગે સરકારને સલાહ આપવાની કામગીરીમાં શ્રેષ્ઠ ગુણવત્તા જાળવીને તેની સાથે સંલગ્ન સરકારી વિભાગોમાં પસંદગીનાં ઉચ્ચ ધોરણો સ્થાપવા તથા ઉમેદવારો અને મુલાકાતીઓને જોઈતી માહિતી, નાગરિક અધિકારપત્ર, સુચનાઓ, રૂબરૂ મુલાકાત અને પ્રસારણ માધ્યમો મારફતે તેમજ રૂબરૂ મુલાકાત દરમિયાન તમામ જરૂરી સુવિધાઓ પુરી પાડી તેમની નાગરિક સુવિધાઓ/સગવડોમાં વધારો કરવા તથા ન્યાય કરવા અવિરતપણે પ્રયત્નશીલ છે.
CALL LETTERS !
Call Letters !
Sunday, October 4, 2015
Importance of GPSC
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment